સાલડી ગામ ગાંધીનગર અને મહેસાણા વચ્ચે (SH-NO )217 હાઇવે પર આવેલ છે. નજીકનું રેલ્વે સ્ટેશન કલોલ જે 25 કિ.મી. અને Saldi થી મહેસાણા 26 કિ.મી. આવેલું છે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ---અમદાવાદ Saldi થી 50Km છે.
No comments:
Post a Comment